Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં ગાયત્રીનગર ગરબીમાં વિજયાદશમીના દિવસે કોરોનાના રાક્ષસ રાવણનું દહન કરાયેલ

ટંકારામાં ગાયત્રીનગર સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાય છે.ગાયત્રી નગર ની  બાળાઓ તથા યુવાનો તથા પુરુષો એ નવેનવ દિવસ રાસ ગરબા રમી રમઝટ બોલાવેલ. દરરોજ જુદા જુદા રાસ રમ્યા હતા

નવરાત્રિની પૂર્ણાહુતિ પ્રસંગે વિજયાદશમીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. પરંપરા મુજબ ગાયત્રીનગરમાં રાવણ નું પુતળું બનાવી તેને કોરોના રાક્ષસ 2021 નામ આપી દહન કરાયેલ. રાવણ દહન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ગાયત્રી નગર ના યુવાનો મુકેશભાઈ કોરીંગા,  અશોકભાઈ ભાલોડીયા, અક્ષય લો, અમિતભાઈ ઘેટિયા, મહેન્દ્રભાઈ  ઘેટિયા,મિલનભાઈ પાણ વિગેરે દ્વારા રાવણનું દહન કરાયેલ.

 

Comments
Loading...
WhatsApp chat