Billboard ad 1150*250

કોરોના ઈફેક્ટ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા ૧૮ સુધી તમામ કામકાજ બંધ રહેશે

0 217

વાંકાનેર પંથકમાં પણ કોરોના મહામારી જોવા મળી રહી છે જેને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૧૮ સુધી બંધ રહેશે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે કોરોના મહામારીને પગલે તા ૧૧ થી તા. ૧૮ એપ્રિલ સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે અને તા. ૧૮ ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે જેની યાર્ડ સાથે સંકળાયેલા તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજુરોએ નોંધ લેવા જણાવ્યું છે તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોય નવો માલ નહિ લાવવા જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat