Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ બહુજન સમાજ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

હળવદ બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી દીવા પ્રગટાવીને ભવ્ય રીતે ૨૬ નવેમ્બર ૭૨ મોં સંવિધાન શકિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

આંબેડકર સકૅલ ખાતે ભવ્ય રીતે સવિધાન શકિત દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા સૂત્રોચ્ચાર કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહાર પહેરાવી દીવા પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી.બાબા સાહેબ અમર રહો ના નારાઓ સાથે બુહજન સમાજના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહી બંધારણ દિવસની ઉજવણી કરી હતી.

Comments
Loading...
WhatsApp chat