મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર ને કેમ આપવામાં આવ્યું આવેદન

મહેસાણા જીલ્લામાં પોલીસ કસ્ટડીમાં થયેલ પાટીદાર યુવકના મૃત્યુ બાદ સમગ્ર મહેસાણા જીલ્લામાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો છે.આ બનાવના પગલે પાટીદારોનો રોષ ફાટી નીકળ્યો છે અને મૃતક યુવકને ન્યાય મળે તે માટે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિષે જે ટીપણી કરી છે તે બાબતે આજે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યત હતા જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા,જીલ્લા પંચાયત કિશોર ચીખલીયા ,યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા,મુકેશ ગામી ,N.S.U.I. પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના કોંગી આવેદનો સાથે મળી કલેકટર ને આવેદન આપ્યું હતું

Comments
Loading...
WhatsApp chat