વાંકાનેરના અગાભી પીપળીયા ગામે મારામારી અને ધમકીની ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        રાજકોટના થોરાળા ખાતે રહેતા આરતીબેન પીયુષભાઈ કોળી (ઉ.વ.૨૯) નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદી મહિલા આરોપી હીરબાઈ હનીફભાઈ સંઘીની પતિ સાથે રહેતી હોય જે સારું નહિ લાગતા આરોપી હીરબાઈ હનીફ સંઘી, કાસમ સંધી, કાસમનો ભાણેજ સોહિલ, મયલા નામનો માણસ એ બધાએ ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat