વાંકાનેરની પરિણીતાને અમદાવાદના સાસરિયાઓ દ્વારા ત્રાસની ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના મિલ કોલોનીની રહેવાસી અને અમદાવાદના વેજલપુર પરણીને સાસરે ગયેલી પરિણીતાને પતિ સહિતના પાંચ સાસરિયાઓ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે

        મૂળ વાંકાનેરના મિલ કોલોનીના રહેવાસી સોનલબેન રાજુભાઈ મિસ્ત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજુભાઈ શ્યામસુંદર મિસ્ત્રી, શ્યામસુંદર મિસ્ત્રી, રાધાબેન શ્યામસુંદર મિસ્ત્રી, રાહુલભાઈ શ્યામસુંદર મિસ્ત્રી અને નિશાબેન શ્યામસુંદર મિસ્ત્રી રહે બધા અમદાવાદ વેજલપુર વાળા પતિ, સાસુ સસરા અને નણંદ તેમજ દિયરે શારીરિક માનસિક દુખ આપી ગાળો આપી માર મારી દહેજની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે

Comments
Loading...
WhatsApp chat