Billboard ad 1150*250

મોરબીના રાજપર ગામેથી વીજ કંપનીના વાયરોની ચોરીની ફરિયાદ

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના રાજપર ગામની સીમમાં વીજતંત્રના થાંભલા પર લગાવેલ વાયરોની ચોરી થઇ હોય જે મામલે ફરિયાદ બાદ પોલીસે તપાસ ચલાવી છે

        મોરીબના નાની વાવડી ગામે રહેતા યોગેશકુમાર અમૃતલાલ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના કાર્યક્ષેત્રમાં આવેલ રાજપર સેક્શનમાં ગાડા માર્ગની બાજુમાંથી પસાર હતી ૧૧ કેવી ધૂળકોટ એ જી ફીડરની વીજલાઈનમાં કુલ ૧૪ પોલ થાંભલા પર લગાવેલ પીન ઇન્સ્યુલેટરની નજીકથી વીજતાર કોઈ સાધન વડે કાપેલ હોય જેની કુલ લંબાઈ ૧.૩૬૫ કિમી જેવી થતી હોય જે વીજતાર ૩૪ એમએમનો હોય કુલ કીમત રૂ ૨૯,૬૧૨ ના વાયરની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તાલુકા પોલીસે ચોરીના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat