હળવદના કીડી ગામ નજીકથી મોટરસાયકલ ચોરીની ફરિયાદ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના રણમલપુર ગામના રહેવાસી નટવરભાઈ ધનજીભાઈ વરમોરા (ઉ.વ.૩૮) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૭ ના સવારના છથી આઠ દરમિયાન તેનું ડ્રીમ યોગ મોટરસાયકલ નુ જીજે ૧૩ આરઆર ૩૩૨૩ કીમત રૂ ૨૫,૦૦૦ વાળું કીડી ગામની ખાખરાળી નામની ઓળખાતી સીમમાંથી કોઈ ઇસમ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે બાઈક ચોરીના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat