Billboard ad 1150*250

મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાઈ

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના જેતપર ગામે આદિવાસી પરિણીતા આપઘાત કેસમાં પટ્ટી અને સાસુ સામે દહેજ માંગણી અને મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાઈ છે

        મૂળ એમપીના રહેવાસી અને હાલ ટંકારાના બંગાવડી રહીને મજુરી કરતા પીસાભાઈ ઉર્ફે કિસાભાઈ કાળુભાઈ બધેલ આદિવાસીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી રસ્તાબેનએ સંદીપ માવડા આદિવાસી રહે જીવાપર વાળા સાથે પ્રેમ લગ્ન કરેલ હોય અને રસ્તાબેનને સાસુ મલીબેન માવડા આદિવાસી અને પતિ સંદીપ આદિવાસી એ બંને દહેજની માંગણી કરતા હોય અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોય જેથી ફરિયાદીની દીકરીએ ગત તા. ૦૪ ના રોજ જીવાપર ગામે ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો પોલીસે પરિણીતા આપઘાત કેસમાં પતિ અને સાસુ સામે મરવા મજબુર કર્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ તાલુકા પીએસઆઈ એમ વી પટેલ ચલાવી રહયા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat