મોરબી-માળીયામાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા ૨૧ ટ્રક ચાલકો સામે ફરિયાદ

મોરબીમાં ખનીજ ચોરી મામલે ધણી ફરિયાદો ઉઠી છે અને તેની સામે ખાણ-ખનીજ વિભાગ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે.છતા પણ ખનીજ ચોરો બેફામ બન્યા છે.એવામાં ખાણ-ખનીજ વિભાગના ડી.બી.વાધેલાએ ગેરકાયદેસર ખનીજ સંગ્રહ ખનન કરનાર ૧૯ ટ્રક માલિકો સામે ખાણ-ખનીજની કલમો અનુસાર માળિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેમજ મોરબી તાલુકા પી.એસ.આઈ. એન.જે.રાણા.એ ૨ ટ્રક માલિકો સામે ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat