Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયામાં પવનચક્કીના કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ

યુવાનનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

માળિયા પંથકમાં પવનચક્કીમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે જેમાં તાજેતરમાં પવનચક્કીના કોપરવાયરની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા માળિયા પોલીસે તપાસ ચલાવી છે

માળિયા તાલુકાના વવાણીયા અને વર્ષામેડી વચ્ચે આવેલી પી એમ ૭ નંબરની પવનચક્કી પાસે એક અજાણ્યા મોટરસાયકલ પર અને છોટા હાથીમાં આવેલ અજાણ્યા ઈસમો પવનચક્કીનું તાળું તોડી ૯૦ મીટર કોપર વાયર કીમત રૂ ૨૫ હજાર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે ચોકીદાર મેઘુભા ભાણજીભા પરમારની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબીના યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર પંપની પાછળના વિસ્તારમાં રહેતા દીપક લાભુભાઈ વરાણીયા (ઊવ ૨૯) નામનો યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બી ડીવીઝન પોલીસે યુવાનના આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat