

શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું.) દ્વારા ગૌશાળાના લાભાર્થે તા. ૦૯ ને શુક્રવારે ભાઈબીજના પાવન અવસરે રામજી મંદિર ચોક રાજપર (કું.) મુકામે રાત્રીના ૧૦ કલાકે રા’કવાટ અને એભલવાળો તેમજ આલણ દેવરો યાને સેતલના કાંઠે અને કોમિક જેઠો જમાદાર સહિતના નાટકો ભજવાશે તો ગૌશાળાના લાભાર્થે આયોજિત નાટકોમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને શ્રી જય અંબે ગૌ સેવક યુવક મંડળ અને રાજપર ગામ સમસ્ત દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે