Billboard ad 1150*250

ટંકારાના ખીજડીયા ગામમાં સ્વચ્છતા અભિયાનનો કરાશે શુભારંભ

0 80
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યા બાદ લોકોને પણ સ્વચ્છતા માટે જાગૃત બનવા અપીલ કરી હતી જેને પગલે અનેક ગામો, સોસાયટી અને સંસ્થાઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહી છે ત્યારે ટંકારાના ખીજડીયા ગામમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાશે

        ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાના શુભ આશયથી તા. ૧૩-૧૦ ને રવિવારથી સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાશે જે સ્વચ્છતા અભિયાન અંગે ગામના સરપંચ ફિરોઝભાઈ જણાવે છે કે સ્વચ્છ અભિયાન શરુ કર્યા બાદ તે નિરંતર ચાલુ રહે અને સમયાન્તરે સફાઈ અભિયાન ચલાવી ગામના સ્વચ્છ અને હરિયાળું બનાવવા ગ્રામજનોએ નેમ લીધી છે જેમાં સરપંચ, ગામના આગેવાનો, ઉદ્યોગપતિઓ, ગ્રામજનો સૌ કોઈ જોડાશે અને ખીજડીયાને સ્વચ્છ બનાવવા અભિયાનનો પ્રારંભ કરાશે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat