Billboard ad 1150*250

ગાંધીજયંતી નિમિતે મોરબીના જેપુર ગામે સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ

0 73
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        જેપુર ગામે આજરોજ 2/10/2019 મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવ્યું જેમાં ગામને સ્વચ્છ રાખવા તથા પ્લાસ્ટિક મૂકત બનાવવા સંકલ્પો તલાટી કમ મંત્રી  અશ્વિનભાઈ ચાવડા તથા પ્રાથમિક શાળાના આચાર્ય સુભાષ ભાઈ ખાંભરા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા

જેમાં સરપંચ ભાવેશભાઈ પંચાસરા તથા ઉપસરપંચ  મનસુખભાઈ પ્રાગજીભાઈ સાણજા તથા સભ્ય મહેશભાઈ નરભેરામભાઈ કાવઠિયા તથા સભ્ય રાજેશ ડાયાલાલ સાણજા તથા સભ્ય સંજય પોપટભાઈ મકવાણા તથા બાબુ મકન દલસાણીયા તથા ગામના આગેવાન નવલ પ્રેમજી છત્રોલા તથા અંબારામ મહાદેવ શેરસિયા તથા જયસુખ મગન દલસાણીયા તથા મહેશ પ્રાગજી સાણજા તથા શાન્તિલાલ મોતી પટેલ તથા આંગણવાડી વર્કર જાગૃતિબેન જયેશભાઈ મકવાણા તથા મનીષાબેન કાંતિલાલ મકવાણા તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat