મોરબીમાં કલાસિકલ “ભરતનાટ્યમ” નૃત્ય, જાણો શું કહે છે આયોજકો VIDEO

ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે જેમાં મોરબી ખાતે ડાન્સ સ્પર્ધા નહિ પરંતુ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ટાઉન હોલ ખાતે નૃત્યાંજલિ કાર્યક્રમ યોજાશે

હાલના સમયમાં ભારતીય સસ્ફુતીમાં પશ્ચિમ સસ્ફુતી વધુ ભળી ગઈ છે જેને લીધે ભારત કેટલીક મહત્વની વારસાગત વાતો હવે ભુલાતી જાય છે જેમાં નૃત્યનો પણ સમાવેશ થાય છે પણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી નૃત્ય તાંડવ ” તાંડવ નર્તન ” ઈન્સટયુટેટ ઓફ ક્લાસિકલ ડાન્સ કાર્યક્રમ દ્વારા ” નુત્યાજલી ” ની પ્રસ્તુતિ પાંચ વર્ષથી સૌરાષ્ટ્રમાં કરવમાં આવી રહી છે જે અંતર્ગત આવતીકાલે ટાઉન હોલ ખાતે સાજે ૫ કલાકે યોજવામાં આવશે આ કાર્યક્રમ અંગે આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સંસ્થાઓ મુખ્ય ધ્યેય પાર્શ્વત્ય નૃત્યના યુગમાં ભારતીય નૃત્યનો સન્સકુંતીઓનો વારસો જાળવી રાખવાનો છે તો વધુમાં તેમને કહ્યું હતું કે કલાં સાધકો નૃત્ય શીખી શકે રાજકોટમાં સ્થાપેયલી આ સંસ્થા સૌરાષ્ટ્ર માં ઘણી જગ્યા કામ કરે છે જેમાં મહત્તમ મોરબી, ગોંડલ, પોરબંદર અને જૂનાગઢમાં સરાહનીય કામગીરી કરી રહી છે આ કાર્યકમમાં અતિથિ તરીકે ઓમ શાંતિ ઇંગ્લિશ માધ્યમના ટ્રસ્ટી સુમત પટેલ, ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલાજીભાઈ મેહતા , માતૃ વંદના ટ્રસ્ટી મહેશભાઈ ભોરણીયા , કાઉન્સિલર જયરાજસિંહ જાડેજા અને શૈલેષ રાવલ સહિતના અતિથિઓ રહશે ઉપસ્થિત તેમજ આયોજક દ્વારા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat