

મોરબી ની સિવિલ હોસ્પીટલમાં આજે સાંજના સમય પાણી નો ટાંકો ભરવા માટે મોટર ચાલુ કરવામાં આવી પણ મોટર બંધ કરવાનું ભૂલી જતા ટાંકો છલકાયો અને હોસ્પીટલમાં ગ્રાઉન્ડમાં ચારે બાજુ પાણી ની રેલમછેલ જોવા મળી અને પાણી રોડ સુધી પોહચી ગયું ત્યાં સુધી કોઈને મોટર બધ કરવાનું યાદ આવ્યું નહી એક બાજુ લોક પીવાના પાણી માટે તરસે છે અને બીજું બાજુ હોસ્પિટલ દ્વારા આવી રીતે પાણી નો બગાડ કરવામાં આવે છે