Billboard ad 1150*250 Billboard ad 1150*250

ચૂલામાં કેરોસીન ભરતા ભડકો થયો, દાઝી ગયેલી પરિણીતાનું મોત

વાંકાનેર તાલુકાના ગામની પરિણીતા રસોઈ બનાવતા દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના સતાપર ગામની જશુબેન રાજુભાઈ ધોરીયા (ઉ.વ.૩૨) નામની પરિણીતા ગત તા. ૧૩-૧૦ ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતા ચૂલામાં કેરોસીન નાખતા ભડકો થતા દાઝી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat