Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઉમિયા નવરાત્રી મહોત્સવના ચાઇનીઝ મહેમાનોએ મોરબી ન્યુઝ સાથે કરી ખાસ વાત-ચિત, video

ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. નવરાત્રીમાં ઉધોગપતિ થી માંડીને સૌ કોઈ કામ કાજનું ટેન્શન ભૂલીને ગરબે ધૂમે છે.ભારત થી વિદેશ વસવાટ કરતા ભારતીયો પણ નવરાત્રી દરમિયાન વિદેશમાં પોતાના વિસ્તારમાં માં જગદંબાની આરાધના કરીને ગરબે ધુમે છે.મોરબીએ ઉધોગ નગરી તરીકે વિકાસ પામી છે અને દુનિયાના અલગ-અલગ દેશના લોકો મોરબીના સિરામિક ઉધોગમાં વ્યસાય અર્થે આવે છે.હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે મોરબીની મુલાકાતે આવેલ આવેલ ચીનના લોકો નવરાત્રીની મોજ માણી રહ્યા છે.મોરબીની ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ચીન થી આવેલ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને મન મુકીને ગરબાની મોજ માણી હતી અને બાદમાં ગરબે ધૂમીને અનેરો આનંદ મળ્યાની અનુભીતી થઇ હતી તેમજ ગરબા રમવું પણ તેમણે બહુ ગમે છે તેમ જણાવ્યું હતું.

જુઓ વિડીયો…………

Comments
Loading...
WhatsApp chat