સરનામું પુછવાના બહાને વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ

મોરબીના ઋષભનગર-૩માં બ્લોક નં-૭૮માં રહેતા પ્રતિમાબેન નિકુંજરાય સંપતએ મોરબી બી.ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત સાંજના સમયે બે અજાણ્યા શખ્સો મોટર સાઈકલ સરનામું પૂછવન બહાને ઘર પાસે આવીને નજીક બોલાવી ડોકમાં પહેરેલ સોનાનો ચેન કીમત રૂ.૨૫૦૦૦ની ચીલ ઝડપ કરી નાસી ગયા હતા.આ મામલે મોરબી બી.ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat