Billboard ad 1150*250

હજનાળી બાળકો પોકેટ મનીમાંથી પદયાત્રીઓને સેવા કરી

0 56
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

નવરાત્રી સમયે કચ્છમાં આશાપુરા માતાજીના  મઢે જતા પદયાત્રિકો માટે પદયાત્રાના માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા હોય છે .  જેમાં  હજનાળી ગામમાં બાળકોએ માતા-પિતા પાસેથી પોતાને મળતી પોકેટ મનીના પૈસા બચાવીને પદયાત્રીઓને હોંશભેર શરબત વિતરણ કર્યું હતું. ભૂલકાઓ દ્વારા શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું તે જોઈને પદયાત્રીઓએ પણ આનદ જોવો મળ્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat