Billboard ad 1150*250

મોરબી જીલ્લાની બાલ પ્રતિભા સ્પર્ધાઓમાં નવજીવન વિધાલયની બાળાઓ પ્રથમ સ્થાને

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી શહેરમાં જિલ્લાની બાળ પ્રતિભા સ્પર્ધાઓ જેવી કે લગ્નગીત વિભાગ A-B, સમૂહસંગીત અને લોકગીતની જિલ્લાકક્ષાની સ્પર્ધામાં યોજવામાં આવી હતી.

આ કાર્યક્રમ  જિલ્લા યુવા વિકાસ અધિકારી હીરલબેન વ્યાસની હાજરીમાં યોજાઇ હતી. આ તમામ સ્પર્ધામાં નવજીવન વિદ્યાલયની બાળાઓએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને પ્રથમ સ્થાન મેળવવા બદલ અને અદ્વિતીય સિદ્ધિ મેળવવા બદલ શાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી પાડલીયા  તથા શાળાના આચાર્ય અતુલભાઇ તેમજ સર્વ નવજીવન વિદ્યાલય પરિવારના સ્ટાફ મિત્રોએ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી હતી. તેમજ તેઓને હાર્દિક શુભકામના પાઠવી હતી.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat