Billboard ad 1150*250

મુખ્યમંત્રી વિજય રૂપાણી જન્મદિવસની મોરબીમાં અનોખી ઉજવણી કરાશે

0 404

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને વિજય રૂપાણી ફેન ક્લબ દવારા ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબી વિસ્તારની પછાત વિસ્તાર ની સરકારી શાળાના તથા દિવ્યાંગ બાળકોને  સામાજિક સમાનતા કેળવાય અને બાળકોમાં જીવનશેલી ની સમજણ સાથે આંનદ ની અનુભૂતિ કરી શકે તેવા ઉમદા હેતુથી તા.૨/૮/૧૭ ના રોજ બધા બાળકોને રમતા..રમતા..જમાડવાનો કાર્યક્રમનું આયોજન દેવ ફન વલ્ડ,વાવડી ગામ પાસે બગથળા રોડ મોરબી ખાતે બપોરે ૪:૦૦ કલાક થી સાંજ સુધી કરેલ છે તો સર્વ મિત્રો ને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવા નમ્ર અનુરોધ છે.અમારા આ સેવા પ્રકલ્પ થી વધુને વધુ લોકો પ્રેરણા મળે તેવી અભિયર્થના આયોજકો દ્વારા કરવામાં આવી છે 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat