હળવદ અને મોરબીમાં છાશ નું વિતરણ કરવામાં આવ્યું

ગરમીમાં રાહત અપવા છાસ પીવડાવામાં આવી

અત્યારે જે રીતે ગરમી પડી રહી છે તેમાં લોકો ને રાહત અપવા માટે હળવદ અને મોરબી ભાજપ દ્વારા શહેરમાં મુખ્ય માર્ગો પરથી પસાર થતા લોકો ને ગરમી માં થોડી ઠંડક અપવા માટે છાસ પીવડાવામાં આવી હતી મોટી સંખ્યામાં રાહદારીઓએ છાસ પીધી હતી

Comments
Loading...
WhatsApp chat