Billboard ad 1150*250 Billboard ad 1150*250

મહિલાના ઘર સામે ટુંકા કપડા પહેરી બેસવાની ના પાડતા બધડાટી

મળતી વિગત મુજબ મોરબીના ગોકુલનગરમાં ગઈકાલે મંજુલાબેન ધીરુભાઈ રાઠોડના મકાન સામે ટૂંકા કપડાં પહેરીને બેઠા રહેતા મનિષસિંગ રાવીન્દ્રસિંગ નામના હિન્દીભાષી શખ્સને પોતાના ઘર સામે નહીં બેસવા સમજાવવા જતા ફરિયાદી મંજુલાબેન રાઠોડના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો.બાદમાં આ ઝઘડો થતો જોઈ મંજુલા બેન તથા તેમના પતિ ધીરુભાઈ છોડાવવા જતા આરોપી મનીષસિંઘે મંજુબેનને ધક્કો મારી પછાડી દેતા તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું.આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat