ગુરુકુળમાં આયોજિત સ્કેટિંગ સ્પર્ધામાં રચિત ચંદારાણા દ્વિતીય ક્રમે વિજેતા

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમા રચિત ચંદારાણા દ્વિતીય ક્રમે વિજેતા બન્યા છે

સ્વામીનારાયણ ગુરુકુળ મોરબીમાં ખેલ મહાકુંભમાં સ્કેટિંગની જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામાં આવી હતી જે સ્પર્ધામાં રચિત ભાવેશભાઈ ચંદારાણાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને દ્વિતીય સ્થાને વિજેતા થયો છે દ્વિતીય ક્રમે વિજેતા રચિત ૨૦૧૭ માં યોજાયેલ ખેલ મહાકુંભમાં પણ જીલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તો તેની આ સિદ્ધિ બદલ પરિવાર અને મિત્રોએ શુભેચ્છા પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat