ચરાવડા ગામની સગીરાનું લગ્નની લાલચે અપહરણ

મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગામે રહેતો પેથા દેવજી નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા આ મામલે સગીરાના દાદીમાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat