



મોરબી : ચાચાપર ગામ નિવાસી ગૌરીબેન છગનભાઈ સનીયારા (ઉ.વ.૬૫) તે છગનભાઈ રામજીભાઈ સનીયારાના પત્ની તેમજ લલીતભાઈ સનીયારા અને કિશોરભાઈ સનીયારાના માતાનું તા. ૧૧ ને રવિવારના રોજ દુખદ અવસાન થયેલ છે
સદગતનું બેસણું તા. ૧૫-૧૧-૧૮ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે નિવાસસ્થાન નૃસિંહ સોસાયટી, ગામ ચાચાપર તા. મોરબી મુકામે રાખેલ છે



