


રોટરી કલબ ઓફ હળવદના સેરેમની કાર્યક્રમ અંતર્ગત RCC Club of Ranmlpur ના ગત વર્ષના પ્રેસિડેન્ટ દ્વારા આ વર્ષે નવા પ્રેસિડેન્ટ તરીકે મેહુલ સોનીની નિયુક્તિ થઇ હતી.તેમજ નરભેરામ ભાઈ હળવદ રોટરી AG ગવર્નર દ્વારા સંકલ્પ લેવડાવ્યો હતો. આ પ્રસંગે ખાસ રાજેન્દ્રસિંહ રાણા, ચીનુંભાઈ પટેલ, પટેલ,અને રોટરી કલબ ઓફ હળવદના નવા નિયુક્ત થયેલા પ્રેસિડેન્ટ તેમજ સેક્રેટરી અને બીજા મહાનુભવોની હાજરી શોભા વધારતી હતી.
RCC Culb of Ranmlpur દ્વારા હાજર રહેલ મેમ્બરસ જગદીશ પટેલ, શૈલેષ પટેલ, ભાવેશ સોની, મયુર જોશી, વિશાલ સોની, ,મુકેશ પટેલ, ગીરીશ પટેલ, જીતેન્દ્ર વરમોરા સહિતના અન્ય મિત્રો હાજર રહ્યા હતા.
આખી ટિમ એજ પ્રેસિડેન્ટ છે જે સતત ને સતત સેવા કાર્યમાં જોડાઈ રહેશે તેવા આનંદ સાથે આ કાર્યક્રમને ઉપસ્થિત તમામે માણ્યો હતો.

