મોરબી સિરામિક ઉધોગ માટે યોજાશે મહત્વનો સેમીનાર

મોટીવેશન ગુરુ સંતોષ નાયર આપશે સ્પીચ

મોરબીનો સિરામિક ઉદ્યોગ જગ વિખ્યાત છે પણ હાલ સિરામિક એસ્સોશિએસ્ન ના હોદેદારો ઉધોગ નો વધુ વધુ વિકાસ થાય તેના માટે તનતોડ મેહનત કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં સીમ્પોલો સિરામિક ગ્રુપ દ્વારા મોરબી ના સ્કાય મોલ ખાતે સીમ્પોલો વિઝન નામનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટીવેશન ગુરુ સંતોષ નાયરનો સેમીનાર યોજાયો હતો જેમાંથી ઘણું બધું સિરામિક એસ્સોશિએસના હોદેદારો શીખવા મળ્યું જેથી સિરામિક એસ્સોશિએન હોદેદારો વિચાર્યું કે આ સારા મોટીવેશન સ્પીકરનો લાભ મોરબીના તમામ ઉદ્યોગપતિ લાભ મેળવે તેવા ઉદેશથી આગમી તારીખ ૨૨ ને ગુરુવાર ના રોજ સ્કાય મોલ ખાતે સેમીનાર રાખવામાં આવ્યો છે આ અગે સિરામિક એસ્સોશિએન પ્રમુખ કે.જી.કુંડારિયા મોરબીન્યુઝ સાથે ની વાતચીતમાં કહ્યું હતું આ સેમિનારમાં ૨૧ માં સદીમાં ઉદ્યોગપતિ કેવો હોવો જોઈએ તેમજ એક મોરબી માટે મહત્વ ના મુદા પર સ્પીચ આપવામ આવશે જેમાં મોરબીનો સિરામિક સહિતના ઉદ્યોગ ફેમેલી ઉદ્યોગ છે તો તેની શું શું અસરો થાય છે ઉદ્યોગ પર થાય છે આમ ઉધોગ ના વિકાસ માટે મોરબી સિરામીક એશો.ના કે.જી.કુંડારિયા ,નીલેશ જેતપરિયા ,કિરીટ પટેલ અને પ્રફુલ દેત્રોજા તમામ હોદેદારો અને સભ્યો સહિત આ કાર્યર્કમ માટે હાલ પુરા જોષ થી ત્યારી કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat