


સિરામીક પ્રોડકટ ને જીએસટી મા ૨૮% ના સ્લેબ માથી ૧૮% ના સ્લેબ મા સમાવેશ કરવા માટે આજે મોરબી સિરામીક એશોસીયેસન તેમજ હિમતનગર ના ઉધોગકારો સંયુક્ત આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ને પણ રજુઆત કરેલ અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં પણ આપણી માંગણી ને વાચા આપશે સાથોસાથ સિરામીક ઉધોગ દ્વારા આયોજીત વાયબરન્ટ સિરામીક એકસપો-સમીટ -૨૦૧૭ ની માહીતી આપી જેમાં વિશ્વ ના ૬૫ થી વધુ દેશો મા થનાર પ્રમોસન વિશે અને વિદેશી ગ્રાહકો ને આ એકસીબીસન મા લાવવા માટે ના પ્લાનીગ ની વિસ્તૃત માહીતી આપી .

