


આજે સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રીસર્ચ સેન્ટરની ૭૬ મી એડવાયઝરી કમિટીની અમદાવાદ ખાતે મીટીંગ મળી હતી જેમાં મોરબી સિરામિક એસોશિએશન ના પ્રમુખ કે.જી.કુંડારિયા તેમજ અંબાણી ગ્રુપના ભાવેશ અંબાણી પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉધોગ કમિશ્નર મમતા વર્માને રજૂઆત કરવામાં આવી હતી કે મોરબીના સિરામિક ઉદ્યોગ ના વિકાસ માટે અને તેને વધુ વેગવંતુ બનવા માટે મોરબી ને અધ્યતન લેબોરેટરી આપવી સાથે સાથે આધુનિક સાધનો આપવા અને અમદાવાદ ખાતે સેમીનાર નું આયોજન કરી અને ઉદ્યોગપતિ તેમજ કારીગરોને નવી નવી ટેકનોલોજી ની ટ્રેનીગ આપવી જોઈએ જેથી સિરામિક ઉદ્યોગ ને વધુ વેગ મળે ઓકિસ રીચ ક્મ્બસ્ન સીસ્ટમ લાવી અને સ્લગ સાયકલીંગ કરીને ઉતાપ્દ્ક બનાવો તેમજ પાણીની સમસ્યા માટે સ્પેનની વૈક્લ્પીક ટેકનોલોજી લાવવી બધા મુદાઓ પર ઉદ્યોગ કમિશ્નર સાથે ચર્ચા કરવમાં આવી હતી

