

આજે મોરબીમાં યોજાનાર સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તે પહેલા તેમને પત્રકરો સાથે મુલાકાત કરી હતી.કેન્દ્ર સરકારે છેલ્લા 3 વર્ષમાં જે જે વિકાસના કામો કર્યા છે તે અંગે માહિતી આપી હતી.ત્યારબાદ તે ઉમા ટાઉનશીપ ખાતે આવેલા કાર્યક્રમના સ્થળે પહોંચ્યા હતા .કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા