Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના શ્રીજી એપાર્ટમેન્ટમાં ૨૫૧ ફૂટ ઉંચાઈ પર ભગવો ધ્વજ લહેરાવી ઉતરાયણની ઉજવણી

 

ઉતરાયણ પર્વની સૌ કોઈએ રંગેચંગે ઉજવણી કરી હતી ત્યારે મોરબીમાં હિન્દુવાસી યુવા આગેવાને ૨૫૧ ફૂટ ઉંચાઈ પર ભગવો ધ્વજ લહેરાવી ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી હતી

મોરબીના ગ્રીન ચોક નજીક પારેખ શેરીમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ ખાતે ભગવો ધ્વજ લહેરાવીને ઉતરાયણ પર્વ ઉજવાયું હતું કૃપાલસિંહ પરમાર નામના યુવા અગ્રણીએ ૨૫૧ ફૂટ ઉંચાઈ પર ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જે અન્ય લોકો માટે પણ પ્રેરણા સમાન બની રહ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat