Billboard ad 1150*250

સાર્થક વિદ્યામંદિરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમની ઉજવણી

0 373

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચુંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો ઉપરાંત ચુંટણીપંચ દ્વારા પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે સૌથી મોટા લોકશાહી દેશના ભાવી નાગરિકો ચુંટણીનું અને મતદાનનું મહત્વ સમજે તથા લોકશાહીના પર્વમાં સૌ કોઈ ભાગીદાર બને તેવા હેતુથી સાર્થક વિદ્યામંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી પી.વી.રાઠોડ ઉપસ્થિત રહયા હતા જેને ભારતના ભાવી નાગરિકો સમાન વિદ્યાર્થીઓને મતદાન શા માટે કરવું જોઈએ તે વિષે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો તેમજ ૧૦૦ ટકા મતદાન માટેના સપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat