Billboard ad 1150*250

અખિલ ભારતીય વિધાર્થી પરિષદના સ્થાપના દિવસની ઉજવણી

0 61
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશના પૂનઃનિર્માણના ધ્યેય લઈને ૦૯ જુલાઈ ૧૯૪૯ થી રચનાત્મક કાર્ય કરતું દેશ નું નહીં પરંતુ વિશ્વ નું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે. તથા વિદ્યાર્થીઓને થયેલ અન્યાયના મુદ્દે હંમેશા વિદ્યાર્થીઓના પક્ષમાં ઉભું રહેવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે સંસ્થાના સ્થાપના દિવસની મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી હતી

Post ad 3

        અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ  નિમિતે એબીવીપી મોરબી દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લીધો હતો 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat