Billboard ad 1150*250

નવયુગ સંકુલ ખાતે “થનગનાટ” નવરાત્રી મહોત્સવની ઉજવણી

0 439

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આજે “થનગનાટ” નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના કે.જી. થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમ્યા હતા અને સ્પર્ધામાં વિજેતા બનેલ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ અને વેલ એક્શનને નિર્ણાયકો દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને ગીફ્ટ-પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat