


હળવદમાં વસતા મોઢવણિક અને મોઢ બ્રાહ્મણ દ્વારા શ્રી માતંગી માતાજીના પાટોત્સવ ચંડી પાઠ, થાળ, આરતી તેમજ કેક કાપી અને પ્રસાદીનું આયોજન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
જે પાટોત્સવને સુનિલભાઈ પટેલ, બીપીનભાઈ પરીખ, નરેન્દ્રભાઈ વોરા, પ્રતિકભાઇ પરીખ, વિરેનભાઈ પટેલ, હરીશભાઈ ગાંધી, રજનીભાઈ પરીખ, હર્ષભાઈ, ધર્મેશભાઈ, દીપકભાઈ, નરેન્દ્રભાઈ, ચંદનભાઈ, સંજયભાઈ, વિભાકરભાઈ, સુનિલભાઈ, ભરતભાઈ વ્યાસ, ભાવેશભાઈ ત્રિવેદી, ભારતીબેન મેહતા અને નમ્રતાબેન સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને સફળ બનાવ્યો હતો

