Billboard ad 1150*250

ઇન્ડિયન લાયન્સની સિલ્વર જ્યુબીલી નિમિતે રાસોત્સવ ૨૦૧૯ ની ઉજવણી

0 38
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી, ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને ઇન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા તેમજ ઇન્ડિયન લિયો ક્લબ મોરબીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન લાયન્સની સિલ્વર જ્યુબીલી નિમિતે મોરબી જીલ્લા ઓપન રાસોત્સવ ૨૦૧૯ નું આયોજન કરેલ છે

        જે રાસોત્સવમાં ૫ થી ૧૨ વર્ષના બાળકો તેમજ ૧૨ વર્ષ ઉપરની કુંવારી દીકરીઓ અને મેરીડ રાઉન્ડ રમાડવામાં આવશે જેની એન્ટ્રી ફ્રી રૂ ૧૦૦ રાખેલ છે એન્ટ્રી ફી ભરવા માટે અને પાસ મેળવવા માટે તા. ૨૬-૦૯ થી ૦૨-૧૦ સુધીમાં સંપર્ક કરવો પાસ મેળવવા અને રજીસ્ટ્રેશન માટે ભાવેશભાઈ દોશી મો ૯૪૨૬૯ ૪૨૪૪૯, હર્ષદભાઈ ગામી મો ૯૪૨૯૦ ૯૭૭૨૨, પ્રીતીબેન દેસાઈ મો ૯૩૨૮૯ ૭૦૪૯૯, મયુરીબેન કોટેચા મો ૯૨૭૫૯ ૫૧૯૫૪, ધ્વનીબેન મારશેટ્ટી મો ૯૮૨૫૪ ૬૧૫૬૭, વિશ્મ્ય ત્રિવેદી મો ૯૦૧૬૫ ૯૫૮૯૫ નો સંપર્ક કરવા જણાવ્યું છે    

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat