જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબીમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…

તા.૨૧-જુન ૨૦૨૨ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે તા.૧૬/૬/૨૦૨૨થી ૨૧/૬/૨૦૨૨ સુધી કુલ પાંચ દિવસ ની યોગાશનની તાલીમ પ્રો.વી.આર.ઘોડાસરા  (નિવૃત પી.ટી.આઈ.) સી.યુ શાહ કોલેજ સુરેન્દ્રનગર દ્રારા ૨૬૫ વિદ્યાર્થીનીઓને   તાલીમ આપવામાં આપેલ

તા.૨૧-જુનના રોજ બધી વિદ્યાર્થીનીઓને યોગ વિશે નુ માગૅદશૅન અને પ્રતિજ્ઞા લેવડાવીને સામુહિક યોગાશન કરાવ્યા હતા જે યોગ તાલીમમા એન.એસ.એસ.પ્રો.ઓફિસર પ્રો. વનિતાબેન કગથરા અને પ્રા.રમેશભાઈ પવાર દ્રારા યોગદિવસની ઉજવણી નુ  સમગ્ર  સંચાલન કરવામા આવ્યુ હતુ આ કાયૅકૃમમા કોલેજના સમગ્ર સ્ટાફગણ પ્રા.ભરતભાઈ સદાતિયા, પ્રા.જે.સી.ભોરણીયા,પ્રા.દિનેશભાઈ ઠોરિયા, પ્રા.ડી.એન.ચેતરીયા પ્રા.તેજલબેન નશીત ,પ્રા.દિનેશભાઈ ફેફર વગેરે એ કાયૅકૃમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિ.શ્રી ડૉ.પી.કે.પટેલ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય સહયોગ મળ્યો હતો જ કાયૅકૃમના અંતે આભારવિધી પ્રા.વનિતાબેન કગથરા એ કરેલ અને કાયૅકૃમ સમાપ્ત કરેલ હતો

 

Comments
Loading...
WhatsApp chat