મોરબીના કેનાલ રોડ પર રાવણ દહન કરીને દશેરા પર્વની ઉજવણી, જુઓ વિડીયો

અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયાદશમીના પાવન અવસરે મોરબીમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેનાલ રોડ પર ૫૧ ફૂટના રાવણનું દહન કરીને દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી બહુચર બાળ મંડળ દ્વારા દલવાડી સર્કલ, કેનાલ રોડ મોરબી ખાતે ૫૧ ફૂટના રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો તે ઉપરાંત રામ અને રાવણનું યુદ્ધ પણ યોજવામાં આવ્યું હતું તો અસુરી શક્તિના નાશ સમાન દશેરાના પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કેનાલ રોડ ઉપરાંત વાવડી રોડ અને રવાપર ગામ ખાતે પણ રાવણ દહન કરીને દશેરાની ઉજવણી કરવામાં આવી હતી

જુઓ રાવણ દહનનો વિડીયો …….

Comments
Loading...
WhatsApp chat