


મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ ગ્રુપના સભ્યએ પુત્રના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કરી તેમજ બાળકોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી
મોરબીમાં વસતા દિલીપભાઈ દલસાણીયાના પુત્ર સંવિધાનનો જન્મદિવસ હોય જેથી પિતા દિલીપભાઈએ રક્તદાન કર્યું હતું તેમજ સરકારી શાળા અને આંગણવાડીના બાળકોને ભોજન કરાવી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી