ટંકારામાં રાષ્ટ્રપ્રેમ સાથે મોહરમ પર્વની ઉજવણી, આગેવાનોએ તાજીયાનું સ્વાગત કર્યું

 

ટંકારામાં રાષ્ટ્રપ્રેમ સાથે મોહરમ પર્વની ઉજવણી ટંકારા ટંકારામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ વર્ષે તિરંગા અને થીમ ઉપર તાજીયા તથા દયાનંદ ચોકવા ત્રણ કલરવ ડેકોરેશન કરવામાં આવ્યું છે

આજે દયાનંદ ચોકમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા જેમાં આગેવાનો પ્રભુલાલ કામરિયા, કિરીટભાઈ અંદરપા ભુપતભાઈ ગોધાણી ,ગોરધનભાઈ ખોખાણી , વેપારી આગેવાનો દ્વારા તાજીયાનું શાનદાર સ્વાગત કરાયું હતું મુસ્લિમ બિરાદરો દ્વારા આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું એડવોકેટ સિરાજ અબ્રાણી દ્વારા આગેવાનો આભાર વ્યક્ત કરાયેલ. ટંકારા પોલિસ દ્વારા દયાનંદ ચોક તથા તાજીયાના રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat