હળવદમાં જળઝીલણી એકાદશીની ઉજવણી

સમગ્ર ભારત દેશના આજે જળ ઝીલણીએકાદશી ના દિવસે ભગવાન નદી કાંઠે સ્નાન કરવામાં આવે છે ત્યાર પછી ભગવાનને શોભાયાત્રામાં નગર માં લઈ જવામાં આવે છે નગર યાત્રા કરાવ્યા બાદ ભગવાન ને ભાદરવા સુદ અમાસ સુધી નગરમાં ઘરે ઘરે લઈ જવામાં આવે છે અને દરરોજ  ભગવાનને  ભાવથી અવાનવા પણ ફ્રુટ, દૂધ,દઈ,અને અવનવા કોલ્ડીંગ,આઇસ્ક્રીમ ધરાવવામાં  આવે છે. દરરોજ સાંજે ભજનભગતી કરવામાં આવેછેઅનેભાદરવા સુદ અમાસ ના દિવસે ભગવાન ને પાછા મંદિર માં લાવામાં આવે છે.

હળવદ તથા હળવદ ના ગામડામાં આજે સવારથી જ ભગવાની નગર યાત્રા નીકળી જઈ હતી તેમાં હજારો ની સંખ્યામાં ભગવાન ના ભકતો જોડાણા હતા D.J કે ઢોલ જેવા અવાજ થી હળવદ તેમજ હળવદના ગામડાઓ ગુંજી ઉઠીયા હતા આ એકજ એકાદશી માં ભગવાન ને નગરમાં શોભાયાત્રાકાઢવામાં આવે છે.આજ રીતે હળવદ તાલુકાનું નવા ધનાળા ગામે આજે સવારેથીસ્વામિનારાયણભગવાન ને વાગતેગાજતેતાલાવુંએ પોંહચીયાહતા અને ગામલોકોના કોઠાસૂઝથીબનાવેલી બેલર ની નાવબનાવમાં આવી હતી બનાવેલ નાવ માં સ્વામિનારાયણ ભગવાન નો માહા અભિસેક અને આરતી ગામ લોકો દ્રારા કરવામાં આવી હતી અને પ્રસાદ નું કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat