Billboard ad 1150*250

મોરબીની વેરાઈ શેરીમાં કેક કાપી, ફટાકડા ફોડી હનુમાન જયંતીની ઉજવણી

0 117
Post ad 1

        હનુમાનજી મહારાજની જયંતી નિમિતે મોરબી શહેરમાં ઠેર ઠેર શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ વિસ્તારોમાં પૂજન અર્ચન, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે વેરાઈ શેરી ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી

Post ad 3

        મોરબીના દરબાર ગઢ નજીક આવેલી વેરાઈ શેરીના રહીશો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને હનુમાનજી દ્વારા કેક કટિંગ કરીને તેમજ ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી સાથે જ વિસ્તારના રહીશો માટે પ્રસાદનું આયોજન કર્યું હતું  

Comments
Loading...
Share This
WhatsApp chat