યંગ ઇન્ડિયા ગ્રુપ દ્રારા ગરીબ બાળકો સાથે કરવામાં આવી દિવાળીની ઉજવણી

યંગ ઇન્ડિયા ગ્રુપ હર હમેશાં તહેવાર કે જન્મદિવસ ઉજવણી ગરીબ બાળકો સાથે ઉજવવાનો સંકલ્પ લીધો હોય તેમ દરેક તહેવારની ઉજવણી કરતા હોય છે.જયારે દિવાળીના તહેવાર માં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારાઅનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે મોરબી માં રેહતા જરૂરિયાત મંદ નાના બાળકોને આજે  દિવાળી ના દિવસે ૩૫૦૦ જેટલા બાળકો ને ફટાકડા અને મીઠાઇ નું વિતરણ કરી ને દિવાળી ની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી હતી  જીંદગી ને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની  એક નાનકડી કોશિશ કરે છે.

 

 

Comments
Loading...
WhatsApp chat