Billboard ad 1150*250 Billboard ad 1150*250

ધક્કાવાળી મેલડી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ મોરબીવાસીઓની આસ્થાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી અને શ્રદ્ધાભાવથી કરવામાં આવી હતી જેમાં નવ દિવસ માતાજીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

તેમજ ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે ધક્કાવાળી મેલડી મંદિર ખાતે રાસ ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં અંજલિ ઓરકેસ્ટ્રાના તાલે ભક્તો ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી અને ધક્કાવાળી મેલડી મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat