ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા 6 ડિસેમ્બરે હોમગાર્ડ ડેની ઉજવણી

 

ટંકારા : ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

ટંકારા શહેરમાં હોમગાર્ડ જવાનો દ્વારા ગત તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અને પર્યાવરણને બચાવવા માટેની અપીલ વિવિધ સુત્રો સાથે કરવામાં આવી હતી. આ તકે યુનિટના ઈન્ચાર્જ અરૂણભાઇ પરમાર, ગિરીશ પંડયા, કમલેશ કારાવડિયા, દાવડાભાઈ દુબરીયાભાઈ, પ્રકાશ ખત્રી, યોગેશ રાવલ સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat