



મોરબીના વાવડી ચોકડી પાસે આજે સવારના સમય યુવાન સ્વીફટ કાર લઈને જતો હતો ત્યારે તેની કારનો ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો તેની કાર ડીવાયડર સાથે અથડાય હતી જેમાં સુત્રોમાંથી મળતી વિગતો મુજબ યુવાન વાવડી ગામ તરફ જતો હતો અને કાર ચલવતા યુવાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જો આ અગે કોઈ સતાવાર હજુ ફરિયાદ નોધાય નથી

