


વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જંગ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે
વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે તો કોંગ્રેસ પક્ષમાંથી કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા જયારે ઉપપ્રમુખ પદ માટે રહીમ જલાલ ખોરજીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે