Billboard ad 1150*250

ડો.પ્રિયંકા રેડ્ડીને ન્યાય અપાવવાની માંગ સાથે મોરબી એબીવીપીએ યોજી કેન્ડલ માર્ચ

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2
Post ad 3

 તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ૪ નરાધમોએ ગેંગરેપ કરીને તેને જીવતા સળગાવી દેવાની ઘટના બની હતી જેમાં સ્થનિક પોલીસ દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે

ત્યારે આ ચકચારી બનાવમાં પકડાયેલા તમામ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી મોરબી એબીવીપી દ્વારા કરવામાં આવી હતી અને ગઈકાલે સાંજના સમયે શહેરના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે કેન્ડલ માર્ચ યોજીને ડોકટર પ્રિયંકા રેડ્ડીને ન્યાય અપાવવાની મોરબી એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી હતી

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat